Wednesday - May 06, 2026

હળવદમાં 5 અસામાજિક તત્વોના ઘરના ગેરકાયદે વીજ કનેક્શન કટ્ટ

હળવદમાં 5 અસામાજિક તત્વોના ઘરના ગેરકાયદે વીજ કનેક્શન કટ્ટ

હળવદ : હળવદ પોલીસ અસામાજિક તત્વો વિરૂદ્ધ કડક કાર્યવાહી કરી રહી છે. જેમાં આજે 5 જેટલા અસામાજિક તત્વોના ઘરે લાગેલા ગેરકાયદે વીજ કનેક્શનને વીજ અધિકારીઓને સાથે રાખી કાપી નાખવામાં આવ્યા છે. આ સાથે એક શખ્સના ગેરકાયદે બાંધકામને પાડી નાખવા નોટિસ પણ અપાવામાં આવી છે.