Sunday - Jul 19, 2026

જલારામ મંદિરે શ્રીમદ્ ભાગવત કથામાં પોથી યજમાનોનું અદકેરૂ સન્માન

જલારામ  મંદિરે શ્રીમદ્ ભાગવત કથામાં પોથી યજમાનોનું અદકેરૂ સન્માન

લોહાણા મહાજન-મોરબી તથા શ્રી જલારામ પ્રાર્થના મંદિર-મોરબી સહીતની સંલગ્ન સંસ્થાઓ દ્વારા શ્રી રઘુવંશી યુવક મંડળ-મોરબી આયોજીત શ્રીમદ્ ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં તમામ પોથી યજમાનોનું અદકેરૂ સન્માન કરવામાં આવ્યું હતું.
 
જલારામ  મંદિરે શ્રીમદ્ ભાગવત કથામાં પોથી યજમાનોનું અદકેરૂ સન્માન

રઘુવંશી યુવક મંડળ-મોરબી દ્વારા ૨૭ પોથી યજમાનો સહ શ્રીમદ્ ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞનું અનેરુ આયોજન કરવામાં આવ્યુ હતુ, જે અંતર્ગત જ્ઞાતિ ની સર્વોચ્ચ સંસ્થા શ્રી લોહાણા મહાજન-મોરબી ના અગ્રણીઓની આગેવાની માં શ્રી જલારામ પ્રાર્થના મંદિર-મોરબી, અખિલ સૌરાષ્ટ્ર રઘુવીર સેના-મોરબી, શ્રી રઘુવીર સેના સાર્વજનિક ટ્રસ્ટ-મોરબી, શ્રી લોહાણા વિદ્યોતેજક ફંડ-મોરબી, શ્રી જલારામ સેવા મંડળ-મોરબી, શ્રી જલારામ મંદિર મહિલા મંડળ-મોરબી સહીત ની સંસ્થાના અગ્રણીઓ દ્વારા વ્યાસાસને બિરાજમાન પ.પૂ.નરેશભાઈ રાજ્યગુરુ, શ્રી રઘુવંશી યુવક મંડળ-મોરબી તથા દરેક પોથી યજમાનોનું અદકેરુ સન્માન કરવા માં આવ્યુ હતુ.
 
જલારામ  મંદિરે શ્રીમદ્ ભાગવત કથામાં પોથી યજમાનોનું અદકેરૂ સન્માન