Sunday - Jul 12, 2026

ટંકારામાં ભારે પવન સાથે જોરદાર ઝાપટું, મોરબીમાં વાદળછાયું વાતાવરણ

ટંકારામાં ભારે પવન સાથે જોરદાર ઝાપટું, મોરબીમાં વાદળછાયું વાતાવરણ

મોરબી : મોરબી જિલ્લામાં આજે પણ ફરી કમોસમી વરસાદનો દૌર જારી રહ્યો છે. જેમાં ટંકારામાં આજે અસહ્ય બફારા અને ઉકળાટ વચ્ચે સાંજે વાતાવરણમાં પલટો આવ્યો હતો અને ટંકારામાં જોરદાર કમોસમી વરસાદનું ઝાપટું વરસાદ વરસી ગયું હતું. ભારે પવન સાથે કમોસમી વરસાદ પડ્યો હતો.જો કે મોરબીમાં વાદળછાયું વાતાવરણ જોવા મળ્યું છે.જ્યારે મોરબી જિલ્લામાં ટંકારા સિવાય બીજે ક્યાંય માવઠાના વાવડ નથી.