Saturday - Apr 04, 2026

ધોરણ 12ના વિદ્યાર્થીઓ માટે ખુશ ખબર...ખુશ ખબર.. આર્યતેજ સાયન્સ કોલેજમાં આજે અને કાલે એડમિશન લેનારની પ્રથમ વર્ષની ફી 100 ટકા માફ.. ધો. 12 સાયન્સ માં નાપાસ થયા છો ? ચિંતા ન કરો..

ધોરણ 12ના વિદ્યાર્થીઓ માટે ખુશ ખબર...ખુશ ખબર..


આર્યતેજ સાયન્સ કોલેજમાં આજે અને કાલે એડમિશન લેનારની પ્રથમ વર્ષની ફી 100 ટકા માફ..


ધો. 12 સાયન્સ માં નાપાસ થયા છો ? ચિંતા ન કરો..
ધોરણ 12ના વિદ્યાર્થીઓ માટે ખુશ ખબર...ખુશ ખબર..


આર્યતેજ સાયન્સ કોલેજમાં આજે અને કાલે એડમિશન લેનારની પ્રથમ વર્ષની ફી 100 ટકા માફ..


ધો. 12 સાયન્સ માં નાપાસ થયા છો ? ચિંતા ન કરો..

આજે ધો.12 સાયન્સની પરીક્ષાનું પરિણામ જાહેર થયું છે અને તેમાં મોરબી જિલ્લો સમગ્ર રાજ્યમાં પ્રથમ આવ્યો છે તે દરેક મોરબીવાસીઓ માટે હરખની વાત છે. જો કે આજે પરિણામ આવ્યા બાદ મોટાભાગના વિદ્યાર્થીઓની બીએસસીમા એડમિશન લેવા માટે દોડાદોડી વધી જશે. ત્યારે આવા વિદ્યાર્થીઓને ચિંતા કરવાની જરૂર નથી. જેમાં મોરબીના ધો.12 સાયન્સ પાસ કરનાર વિદ્યાર્થીઓ માટે મોરબીની આર્યતેજ કોલેજ નવી ઓફર લઈને આવી છે. જેમાં આ કોલેજમાં આજે અને કાલે એટલે તા.2/5 અને તા.2/6ના રોજ બીએસસી પ્રથમ વર્ષમાં એડમિશન લેનાર વિદ્યાર્થીઓની 100 ટકા ફી માફ કરવામાં આવી છે. આ ઓફર માત્ર બે દિવસ પૂરતી જ છે. 

એડમિશન મેળવવા માટે નીચેના મોબાઈલ નંબર પર સંપર્ક કરો :95124 10070/58.

 ગુજરાત બોર્ડ માં નાપાસ થયેલા વિદ્યાર્થીઓ માટે શ્રેષ્ઠ વિકલ્પ... કારણ કે..

૧) નાપાસ થયા છો, એ જ વર્ષમાં પાસ થઇ શકાઇ છે.*

૨) આગળનાં અભ્યાસ માટે વર્ષ બગડતુ નથી.

એડમીશન મેળવવા માટે કોલ કરો

95124 10064 

તો રાહ કોની જુઓ છો ? આજે જ પહોંચી જાવ નીચેના સરનામે આર્યતેજ કોલેજમાં એડમિશન લેવા માટે..

*સરનામું : આર્યતેજ સાયન્સ કોલેજ, 'આર્યવર્ત' નવયુગ ટાઇલ્સની બાજુમાં લક્ષ્મીનગર ગામની સામે, 8-એ નેશનલ હાઇવે-કંડલા હાઇવે લક્ષ્મીનગર-મોરબી*