Monday - Jul 06, 2026

માળીયા(મી.)ની ભાવપર શાળામાં 108નું ડેમોસ્ટ્રેશન યોજી માર્ગદર્શન અપાયું

માળીયા(મી.)ની ભાવપર શાળામાં 108નું ડેમોસ્ટ્રેશન યોજી માર્ગદર્શન અપાયું

માળીયા(મી.) : માળીયા (મી.) તાલુકાના ભાવપર ગામની ભાવપર તાલુકા શાળા ખાતે તા. 23-1-2025ના રોજ 108 ડેમોસ્ટ્રેશન યોજાયું હતો. આ દરમ્યાન વિદ્યાર્થીઓને 108 ઈમરજન્સી એમ્બ્યુલન્સ અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. આ દરમ્યાન ભાવપર શાળાના આચાર્ય નરેશભાઈ પટેલ ઉપસ્થિત રહ્યા હતા.