Sunday - Jul 20, 2025

ખુશખબર : ટૂંક જ સમયમાં બજાજના શો રૂમનું મોરબીમાં ગ્રાન્ડ ઓપનિંગ. .. બજાજ શો રૂમમાં વિશ્વની એકમાત્ર સીએનજી ઉપર ચાલતી બાઇક ઉપલબ્ધ થશે. .હા

ખુશખબર : ટૂંક જ સમયમાં બજાજના શો રૂમનું મોરબીમાં ગ્રાન્ડ ઓપનિંગ. ..

બજાજ શો રૂમમાં વિશ્વની એકમાત્ર સીએનજી ઉપર ચાલતી બાઇક ઉપલબ્ધ થશે. .હા

મોરબી જિલ્લાન બજાજ શો રૂમથી બાઇક ખરીદતા લોકો માટે ખુશખબર આવ્યા છે. ટુક સમયમાં બજાજ શોમ રૂમનું તદ્દન નવા લુકમાં ગ્રાન્ડ ઓપનિંગ થશે. મોરબી જિલ્લામાં બજાજ,પ્લેટિના સહિતના બાઇક ખરીદવા માટે એકમાત્ર વિશ્વાસ પાત્ર શો રૂમ બજાજ શો રૂમ તહેવારો નિમિતે કાર્યરત થઈ ગયો છે. તેથી મોરબીના શનાળા પાસે એચડીએફસી બેન્ક નજીક બજાજ શો રૂમ તદંન નવા રંગરૂપ સાથે શરૂથવા જઈ રહ્યો છે.જેમાં સૌથી મોટી વિશેષતા એ છે કે, વિશ્વની સીએનજી ગેસ પર ચાલતી બાઇક ઉપલબ્ધ છે. આ ઉપરાંત વિવિધ પ્રકારની માઇલેજ અને રેન્જ ધરાવતી આકર્ષક બાઈકનો મોટો સ્ટોક હાજર છે. જન્માષ્ટમી નિમિતે ખાસ આકર્ષક ઓફર રાખવામાં આવી છે  એ ઉપરાંત સરળ ફાયનાન્સ પદ્ધતિ સહિતના ઘણા બધા લાભો મળશે.ટૂંકમાં બાઇક ખરીદનાર વ્યક્તિને લાંબા ગાળાનો ફાયદો થશે. બાઇક સર્વિસીગ પણ કરી આપવામાં આવશે.જન્માષ્ટમી નિમિતે બાઇક ખરદવાની રાહ જોતા લોકો માટે સુવર્ણ અવસર છે. તમામ પ્રકારના બાઇકો એકદમ નવી રેન્જમાં ઉપલબ્ધ છે. બાઇક ઉપર ડિસ્કાઉન્ટ સહિતની ખાસ ઓફર આપવામાં આવી છે. આજે તદ્દન નવા બાઇક ખરીદવા માટે નીચેના સરનામે અને મોબાઈલ નંબર ઉપર કોન્ટેક કરવો.

ખુશખબર : ટૂંક જ સમયમાં બજાજના શો રૂમનું મોરબીમાં ગ્રાન્ડ ઓપનિંગ. ..

બજાજ શો રૂમમાં વિશ્વની એકમાત્ર સીએનજી ઉપર ચાલતી બાઇક ઉપલબ્ધ થશે. .હા
ખુશખબર : ટૂંક જ સમયમાં બજાજના શો રૂમનું મોરબીમાં ગ્રાન્ડ ઓપનિંગ. ..

બજાજ શો રૂમમાં વિશ્વની એકમાત્ર સીએનજી ઉપર ચાલતી બાઇક ઉપલબ્ધ થશે. .હા

સરનામું : શિવમ બજાજ, શ્રી દરિયાલાલ કોમ્પલેક્ષ, એચડીએસસી બેન્ક શકત શનલૉ-મોરબી

મોબાઈલ.9879796523
9925038050