Sunday - May 03, 2026

સોનાના આભૂષણોના શોખીનો માટે ખુશખબર : સુરતની સી.મનસુખલાલ જવેલર્સની પેઢી હવે મોરબીમા...

સોનાના આભૂષણોના શોખીનો માટે ખુશખબર : સુરતની સી.મનસુખલાલ જવેલર્સની પેઢી હવે મોરબીમા...

: મોરબીમાં સોનાના આભૂષણો માટે માત્ર મહિલાઓની ઇજારાશાહી નથી. ઘણા પુરુષો પણ ઘરેણાંના શોખીન હોય છે. આજના ઘણા યુવાનો ગળા અને હાથ ઉપર લખલૂટ સોનાના આભૂષણો પહેરીને પોતાના વ્યક્તિત્વ ઉજ્જવળ અને મનમોહક છબી લોકો સમક્ષ રજૂ થતા હોય છે.તેથી મોરબીના સોનાના આભૂષણોના તમામ શોખીનો માટે ખુશખબર આવ્યા છે. જેમાં અક્ષય તૃતીયાંશ નિમિતે મોરબીવાસીઓ માટે આગામી 10, 11,12 મેં ના રોજ ત્રિદિવસીય એક્ઝાબિશનમાં સોનાના ભાવ પર રૂ. 100  ઓછા પ્રતિ ગ્રામની ઓફર આપવામાં આવી છે.
 
સોનાના આભૂષણોના શોખીનો માટે ખુશખબર : સુરતની સી.મનસુખલાલ જવેલર્સની પેઢી હવે મોરબીમા...
સોનાના આભૂષણોના શોખીનો માટે ખુશખબર : સુરતની સી.મનસુખલાલ જવેલર્સની પેઢી હવે મોરબીમા...

સુરતમાં સી.મનસુખલાલ જવેલરી નામની સોનાની પેઢી એક ઉમદા વિશ્વસપત્ર સ્થળ તરીકે સમગ્ર ગુજરાતમાં નામાંકિત બની છે. આ સુરતની સોના ચાંદીના આભૂષણોની પેઢીમાં ક્યારેય પણ ગ્રાહકને નિરાશા કે આંસંતોષ મળતો જ નથી. આ પેઢીએ ગ્રાહકોને સંતોષ એ જ અમારો મુદ્રાલેખના પ્રસંશનીય છાપ જાળવી રાખી છે. એટલે આજે પણ મોટાભાગના લોકો પ્રસંગોપાત આ પેઢીમાંથી સોનાની ખરીદીનો આગ્રહ રાખે છે.ત્યારે મેટ્રોસીટી તરીકે વિકસતા મોરબીમાં પણ હવે સોનાના ઘરેણાં ખરીદવા માટે બીજે ક્યાંય જવું ન પડે એમ કુવા કે પાસ પ્યાસા નહિ પણ પ્યાસા કે પાસ કુવા પહોંચ રહ્યા  હે ની જેમ ઉલટી ગંગા મુજબ આ સુરતમાં સી.મનસુખલાલ જવેલરી પેઢી મોરબીમાં આવી રહી છે.આગામી 10, 11,12 મેં ના રોજ ત્રિદિવસીય એક્ઝાબિશનમાં સોનાના ભાવ પર રૂ. 100 ઓછા પ્રતિ ગ્રામની ઓફર આપવામાં આવી છે. કેપિટલ માર્કેટ રવાપર મોરબી ગ્રાઉન્ડ ફ્લોર પર આ ત્રિદિવસીય એકઝીબિશનનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં સોનાના શોખીનોને એકવાર અચૂક મુલાકાત લેવાની અપીલ કરવામાં આવી છે.

સોનાના આભૂષણોના શોખીનો માટે ખુશખબર : સુરતની સી.મનસુખલાલ જવેલર્સની પેઢી હવે મોરબીમા...
સોનાના આભૂષણોના શોખીનો માટે ખુશખબર : સુરતની સી.મનસુખલાલ જવેલર્સની પેઢી હવે મોરબીમા...