મોરબીમાં અનેક સ્થળે દુકાનો, શોરૂમ અને મોલમાં ટીશર્ટ, જીન્સ અને શર્ટના ભારેખમ ભાવો વચ્ચે મોરબીમાં ઘનશ્યામ આર્કેડ-2 રવાપર રોડ, વી માર્ટની બાજુમાં આવેલ બ્લુ બુધ્ધા લંડન નામનો અદ્યતન શોરૂમ માંગો તેવા ટકાઉ અને મજબૂતની સાથે જીન્સ ટીશર્ટ, શર્ટ સહિતના કપડાંનો તદ્દન નવો જ સ્ટોક એક ખાસ ઓફર લઈને જનતા સમક્ષ પેશ થયો છે. આ શોરૂમમાં નવા કપડાંની અવનવી વેરાયટીનો મોટો ખજાનો ઉપલબ્ધ છે.
હાલ આ શો રૂમ દ્વારા ખાસ મયુરનગરીના લોકો માટે ગરમીમાં રાહત મળે અને ઉઠવા બેસવામાં પણ એકદમ કંફટેબલ એવા કપડાં ઉપર ખાસ સ્કીમ જાહેર કરવામાં આવી છે. જેમાં બ્લુ બુધ્ધા લંડનમાં 499થી 599માં રંગબેરંગી ટીશર્ટ અને 599માં શર્ટ,999માં જીન્સ સ્ટાર્ટ થાય છે. 699થી ટાઉઝર સ્ટાર્ટ થાય છે અને ન્યુ વેરમાં ડિસ્કાઉન્ટ તો ખરું જ. સાથે કોઈપણ ત્રણ પીસ લ્યો તો 10 ટકા વધારાનું ડિસ્કાઉન્ટ આપવામાં આવશે. કોઈપણ પાંચ ગારમેન્ટ કપડાઓ પર 15 ટકા ડિસ્કાઉન્ટ આપવામાં આવશે. તો આવી લાભદાયી સ્કીમનો તરત જ લાભ ઉઠાવો.