મોરબીના પ્રખર વિદ્વાન ભાગવતાચાર્ય, જયોતિષાચાર્ય, કર્મકાંડ વિદ, શાસ્ત્રીજી શ્રી કૃષ્ણચંદ્ર દવે નો આજે જન્મદિવસ છે તો ત્યારે RBNewsMorbi તરફથી શાસ્ત્રીજી શ્રી કૃષ્ણચંદ્ર દવેજી ને જન્મદિવસની શુભ કામનાઓ
મોરબી જિલ્લા નું અધ્યાત્મ જગત નું ગૌરવ ગણાવી શકાય અને કર્મકાંડ ના ક્ષેત્રમાં ૧૧ મી પેઢી થી કાર્યરત જુના અને જાણીતા યુવા પ્રખર વક્તા અને વિદ્વાન શાસ્ત્રીજી શ્રી કૃષ્ણચંદ્ર દિલીપભાઈ દવે નો જન્મદિવસ છે. તેમણે અનેક મહા યજ્ઞ, નુતન મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા, સત ચંડી, સહસ્ત્ર ચંડી, મહારુદ્ર , મહાલક્ષ્મી વિરાટ યજ્ઞ, સમૂહ લગ્ન ઉત્સવ જેવા અનેક મહાયગ્ન માં આચાર્ય તરીકે મહત્વનું સ્થાન શોભાવ્યું છે. જેમના કંઠે વેદ મંત્ર સાંભળવા એક લ્હાવો છે. જેવો નવભારત મિશન મોરબી શહેરના મહામંત્રી તરીકે જવાબદારી નિભાવી રહ્યા છે.તેમના મોબાઈલ નંબર 8000911444 છે.સૌ સગા- સંબંધી, સ્નેહીજનો , યજમાન પરિવાર ,મિત્ર વર્તુળ દ્વારા તેમને શુભેચ્છાઓ આપી રહ્યા છે