આવો અને અનુભવો કેક અને લાઈવ પફનો અનોખો મેળ – જ્યાં દરેક પ્રસંગ બને વિશેષ!
કેક અને લાઈવ પફનો મઝેદાર અનુભવ હવે અહીં તમારા નજીક માં જ ...."Golden cake and live puff"
જ્યાં દરેક બાઈટમાં મળશે તાજગી, સ્વાદ અને પ્રેમનો અહેસાસ!
જાતે બનાવેલા તાજા કેક – જન્મદિવસ, એનિવર્સરી કે ખાસ પ્રસંગો માટે ઓર્ડર પર.
લાઈવ પફ – અહીં પફ તાજા તાપે તૈયાર થાય છે તમારી સામે! ચીઝ પફ, પીનાપલ પફ, મકાઈ પફ અને અનેક સ્વાદોમાં ઉપલબ્ધ.
કેક ના વિવિધ સ્વાદ – ચોકલેટ ટ્રફલ, રેડ વેલ્વેટ, બ્લુબેરી, બટરસ્કોચ અને વધુ.
કસ્ટમાઈઝ કેક પણ બનાવીએ – ફોટો કેક, થીમ કેક, 3D કેક અને વધુ.
તમારું દરેક પ્રસંગ બનાવો યાદગાર અમારા સાથે. સ્વાદ, ગુણવત્તા અને સેવા – બધું એકસાથે મળે છે અહીં!
Address: - Near Radhe Shyam Provision Store,Ravapar Road,Morbi-363641
Mo.:8306412510
7861018520
App Download કરવા માટે નીચેની લિંક પર ક્લિક કરો,
https://onelink.to/crk5fk
લોકોનોમીમાં રજીસ્ટર થવાથી તમારો ધંધો બધા જ લોકો સુધી પહોંચી શકે છે, અમારો ઉદ્દેશ્ય વોકલ ફોર લોકલ
ચાલો સાથ આપીએ આપણા જ શહેરને,સહારો આપીએ આપણી મોરબીની લોકલ ઇકોનોમીને. આજથી જ શરૂઆત કરીએ લોકલ સાથે લોકલ માટે.