મોરબીવાસીઓ માટે પોતાના શરીરને મજબૂત બનાવી હર હમેશ સુંદર અને મનમોહક દેખાવા માટે ગુડ ન્યુઝ આવ્યા છે. યુવક અને યુવતીઓના ચહેરા અને વાળના સુશોભનનું નજરાણુ લઈને આજથી મોરબીમાં 19 તારીખે OJAS સ્ક્રીન એન્ડ હેર ક્લિનિક શરૂ થઈ ગયું છે. અતિથિશ્રી તરીકે દુર્લભજીભાઈ દેથરીયાએ હાજરી આપી હતી.
તમારા દેખાવને પ્રથમ પ્રાથમિકતા આપવાના ધ્યેય સાથે માટે OJAS સ્ક્રીન એન્ડ હેર ક્લિનિકમાં ડૉ. સુમિતા ગોપાણી દેથરીયા સચોટ સારવાર આપશે. જ્યારે સોનામાં સુગંધની જેમ કોસ્મેટોલોજિસ્ટ પ્રોસીજર્સ ઉપર 50 ટકા ડિસ્કાઉન્ટની ઓફર આપવામાં આવી છે. આ ક્લિનિકમાં વિશિષ્ટ કોસ્મેટિક, લેસર અને હેર ટ્રીટમેન્ટ, હાઇડ્રા ફેશિયલ, એકને પિગમેન્ટેશન, કાર્બન ફેશિયલ, કેમિકલ પીલિંગ, લેસર હેર રિડક્શન, ફેસગ્લો પીલિંગ, ટેટૂ રિમૂવલ, પ્રો હેર એન્ડ ફેસ,, મોલ/સ્કિન ટેગ રિમૂવલ,એન્ટિ એજિંગ,લેસર બ્લીચ,બ્રાઇડલ ગ્લો,ત્વચાના તમામ રોગો માટે પણ સલાહ લઈ શકો છો આ ક્લિનિકનું આજે 19/11/23 રવિવારે ઓપનિંગ થઇ ગયું છે. તમામ કોસ્મેટિક પ્રોસીજર્સ પર 50% છૂટની ઑફર 19/11/2023 થી 18/12/2023 સુધી માન્ય છે
સરનામું : ટી-28, ત્રીજો માળ, રાણીબા ઈન્ડસ્ટ્રીયલની નીચે, કેપિટલ માર્કેટ, રવાપર ચોકડી, મોરબી-363641
મો. 79901 41672
મેનેજ બાય.
ડૉ.જયદીપ રાજપરા
ડૉ.કિશન દેથરિયા