Monday - Jul 06, 2026

મોરબીના લજાઈ ગામે ઇસ્કોન ભક્તો દ્વારા ગીતા જયંતી ઉજવાય.

મોરબીના લજાઈ ગામે ઇસ્કોન ભક્તો દ્વારા ગીતા જયંતી ઉજવાય.

મોરબી:- મોરબીના લજાઈ ગામે શ્રી દેવ દયા માધ્યમિક શાળામાં ઇસ્કોન ભક્તો દ્વારા ગીતા જયંતી ઉજવવામાં આવી હતી. શાળાના દરેક વિદ્યાર્થીઓ અને આવેલા ત્યાં ભક્તોએ સ્વર્ગવાસ મનુભાઈ ઉકાભાઇ ભાલોડિયા ને શ્રદ્ધાંજલિ આપી હતી, આ તકે BIZZ કોર્પોરેશન ને શ્રીમદ્ ભગવત ગીતા તેના મૂળ સ્વરૂપે અર્પણ કરી વિદ્યાર્થીઓને ગીતા નું જ્ઞાન પીરસ્યું હતું...
 
મોરબીના લજાઈ ગામે ઇસ્કોન ભક્તો દ્વારા ગીતા જયંતી ઉજવાય.

આ અવસર પર ઇસ્કોન ના ભક્તો અને BIZZ કોર્પોરેશનને સીઈઓ અભિભાઈ ભાલોડીયા,રજનીભાઈ વામજા તેમજ ગ્રામજનો જોડાયા હતા

મોરબીના લજાઈ ગામે ઇસ્કોન ભક્તો દ્વારા ગીતા જયંતી ઉજવાય.