Wednesday - Jul 01, 2026

મોરબીના લાલપર પાસે કારની ઠોકરે ચડી જતા યુવતી ઘાયલ

મોરબીના લાલપર પાસે કારની ઠોકરે ચડી જતા યુવતી ઘાયલ

મોરબી : મોરબી - વાંકાનેર નેશનલ હાઇવે પર લાલપર ગામ પાસે બાપા સીતારામ મઢુંલી સામે ગઈકાલે સવારના સમયે કારખાનામાં કામે જઈ રહેલા માનસીબેન મુકેશભાઈ પરમાર નામની યુવતીને જીજે - 36 - એજે - 5332 નંબરની બલેનો કારના ચાલક દેવ હરેશભાઇ કાગડા રહે.દરબારગઢ રોડ, રામચોક, વાંકાનેર વાળાએ માનસીબેનને હડફેટે લઈ માથાના ભાગે તેમજ કમરના ભાગે ઇજાઓ પહોંચાડતા બનાવ અંગે માનસીબેનના પિતા મુકેશભાઈ દેવજીભાઈ પરમાર રહે.લાલપર વાળાઓએ કાર ચાલક દેવ કાગડા વિરુદ્ધ મોરબી તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી.