મોરબી:– આજે મોરબીમાં આવેલ વિકાસ વિદ્યાલય ખાતે ગાયત્રી પરિવાર દ્વારા નાની બાળાઓની સાથે ગાયત્રી યજ્ઞ કરવામાં આવેલ હતો, ગાયત્રી પરિવારના શૈલેષભાઇ ડી. વાય. ડી. ડી.ઓ તથા મણીભાઈ ગડારા, સી.ડબલ્યુ.સી.ના ચેરમેન રમાબેન ગડારા તથા સી. ડબલ્યુ.સી.ના સભ્ય. ચિરાગ કંઝારીયા,તથા વિકાસ વિઘાલયના અધીક્ષક ભાવીકાબેન તથા મેનેજર દમંયતીબેન, તથા બાળ સુરક્ષા સ્ટાફ દિલીપભાઈ રાણવા તથા અરવિંદભાઇ ચાવડા, વિકાસ વિધાલય સ્ટાફ તથા વિકાસ વિધાલયની દિકરીઓ ગાયત્રી યજ્ઞનો લાભ લીધેલ હતો.