મોરબી:- મોરબીમાં આવેલ ટિફિન સેવા પરિવાર દ્વારા તથા શ્રીમદ રાજચંદ્ર મિશન ધરમપુર અને મેટ્રો સીરામીક અને લેનકોસા સીરામીકના સહયોગથી અંદાજે 40% થી વધુ ના રાહત દરે નોટબુક,ચોપડા,કંપાસ, સ્કુલ બેગ, નું વિતરણ કરાશે વિતરણ તારીખ 25 મેથી 1 જુન 2025 સવારે 7:00 થી બપોરના 12 અને સાંજે 4થી 7વાગ્યા સુધી વેચાણ કરાશે. આ રાહત દરે મળતા તમામ બુક્સ ક્લાસમેટ કંપનીની રહેશે જેમનું સ્થળ:- "આશીર્વાદ" શક્તિ પ્લોટ, શેરી નંબર 9, રવાપર રોડ, મોરબી છે.