Saturday - Jul 11, 2026

વાંકાનેરના ધમલપરમાં જુગાર રમતા ચાર ઝબ્બે

વાંકાનેરના ધમલપરમાં જુગાર રમતા ચાર ઝબ્બે

વાંકાનેર : વાંકાનેર સીટી પોલીસે બાતમીને આધારે ધમલપર ગામે નટડી માતાજીના મંદિર પાસે દરોડો પાડી જાહેરમાં જુગાર રમી રહેલા આરોપી અજીતભાઇ પ્રતાપભાઇ અબાસણીયા ચેતનભાઇ ઉર્ફે બક્કો હકાભાઇ જીંજરીયા, નિતીનભાઇ દિનેશભાઇ માણસુરીયા અને રવિભાઇ શંકરભાઇ કાંજીયાને રોકડા રૂપિયા 3400 સાથે તીનપતિ રમતા ઝડપી લઈ જુગારધારા મુજબ કાર્યવાહી કરી હતી.