Friday - Oct 09, 2026

મોરબીની જવાહર સોસાયટીમાંથી વિદેશી દારૂ ઝડપાયો

મોરબીની જવાહર સોસાયટીમાંથી વિદેશી દારૂ ઝડપાયો

મોરબી બી ડીવીઝન પોલીસની ટીમ પેટ્રોલીંગમાં હોય દરમિયાન બાતમી મળી હતી કે ભડિયાદ રોડ પર જવાહર સોસાયટીમાં રહેતા વિજયભાઈ સીવાભાઈ મકવાણા અને ભરતભાઈ ધનજીભાઈ મકવાણા એ પોતાના રહેણાંક મકાનમાં વિદેશી દારૂનો જથ્થી છુપાવીને રાખ્યો હોવાની બાતમીના આધારે દરોડા પાડી ત્યાં થી વિદેશી દારૂની બોટલ નંગ ૧૦૫ કીમત રૂ.૭૧૬૦૬ નો મુદામાલ કબજે કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે