મોરબીમાં શિક્ષણ ક્ષેત્રે આગવું નામ ધરાવતા આર્યાવર્ત એજ્યુકેશન એકેડમીમાં મેડિકલના અનેક કોર્ષ ચાલે છે. આર્યાવર્ત એજ્યુકેશન એકેડમી શ્રેષ્ઠ શિક્ષણ આપવામાં મોખરાનું સ્થાન ધરાવે છે. આર્યાવર્ત એજ્યુકેશન એકેડમીમાં શિક્ષણ લેનાર ઘણા બધા વિદ્યાર્થીઓએ સમાજમાં મોભાદાર સ્થાન મેળવ્યું છે. આર્યાવર્ત એજ્યુકેશન એકેડમીમાં ક્વોલિફાઇડ શિક્ષકો દ્વારા વિધાર્થીઓને માત્ર સારું શિક્ષણ જ નહીં પણ શુદ્ધ ચારિત્ર્યનું અને સંસ્કાર તેમજ ઉમદા જીવન જીવવાનું પણ ઘડતર કરે છે. આ શૈક્ષણિક સંસ્થામાં બી.એચ.એમ.એસ. નર્સીગ સહિતના અનેક મેડિકલ.કોષ ચાલુ છે. ત્યારે હવે આ સંસ્થામાં નવું સોપાન ઉમેરાયું છે. જેમાં મોરબીમાં પ્રથમ વખત ફિજીયોથેરાપી કોલેજની મંજુરી આપવામાં આવી છે. ખુશોની વાત એ છે કે, આ ફિજીયોથેરાપી કોલેજ આર્યાવર્ત એજ્યુકેશન એકેડમીને મળી છે. એટલે મોરબીમાં પ્રથમ વખત આર્યાવર્ત એજ્યુકેશન એકેડમીમાં ફિજીયોથેરાપી કોલેજ શરૂ થઈ છે. ફિજીયોથેરાપી કોલેજમાં નિષ્ણાત તબીબો દ્વારા શ્રેષ્ઠ શિક્ષણ આપવામાં આવશે અને ફિજીયોથેરાપી કૉલેજ માટે તમામ સુવિધાઓ ઉપલબ્ધ છે. આથી ફિજીયોથેરાપી બનાવવા માંગતા વિદ્યાર્થીઓને તાત્કાલિક આર્યાવર્ત એજ્યુકેશન એકેડમીનો સંપર્ક કરે.