Saturday - May 02, 2026

મોરબીના બગથળા નજીક ટ્રેકટર ખાડામાં ખાબકતા પાંચ ઘાયલ

મોરબીના બગથળા નજીક ટ્રેકટર ખાડામાં ખાબકતા પાંચ ઘાયલ

મોરબી : મોરબી તાલુકાના બગથળા ગામ પાસે આજે સવારે 8 વાગ્યે પુલ પરથી પસાર થતી વેળાએ એક ટ્રેકટર રોડ નીચે ઉતરી ખાડામાં પલ્ટી મારી ગયું હતું. આ અકસ્માતને પગલે લોકોના ટોળા ઉમટી પડ્યા હતા. આ અકસ્માતમાં ડ્રાઇવર સહિત પાંચેક લોકોને ઇજા થઇ હોવાનું જાણવા મળી રહ્યું છે.

મોરબીના બગથળા નજીક ટ્રેકટર ખાડામાં ખાબકતા પાંચ ઘાયલ