Tuesday - Sep 29, 2026

મોરબીમાં જાહેરમાં તીનપતિનો જુગાર રમતા પાંચની ધરપકડ

મોરબીમાં જાહેરમાં તીનપતિનો જુગાર રમતા પાંચની ધરપકડ

મોરબી : મોરબી સીટી બી ડિવિઝન પોલીસે પેટ્રોલિંગ દરમિયાન વેજીટેબલ રોડ પર આવેલ લાભનગરમાં દરોડો પાડી જાહેરમાં જુગાર રમી રહેલા આરોપી ચંદુભાઇ ચકુભાઇ ઝીંઝવાડીયા, દિનેશભાઇ બીજલભાઇ બોરીચા, સંજયભાઇ રવજીભાઇ સાલાણી, રાજેશભાઇ મહાદેવભાઇ જાલરીયા અને રણજીતભાઇ ભીમજીભાઇ ધામેચાને રોકડા રૂપિયા 10,200 સાથે તીનપતિ રમતા ઝડપી લઈ જુગારધારા મુજબ કાર્યવાહી કરી હતી.