Sunday - Jul 05, 2026

મોરબીના વિજયનગરનો યુવાન કલાસ વનની પરીક્ષામાં સમગ્ર રાજ્યમાં પ્રથમ

મોરબીના વિજયનગરનો યુવાન કલાસ વનની પરીક્ષામાં સમગ્ર રાજ્યમાં પ્રથમ

મોરબી : મોરબીના વિજયનગરમાં રહેતા અને મૂળ વાઘપર ગામના આશિષભાઇ પરષોત્તમભાઈ વિડજાએ class 1 ની Deputy Director, industrial safety and Health class 1ની પરીક્ષામાં સમગ્ર ગુજરાતમાં પ્રથમ નંબર મેળવીને મોરબી તેમજ પરિવારનું નામ રોશન કર્યું છે.