Saturday - Jul 11, 2026

મોરબીના લાલપર તાલુકા શાળામાં પ્રવેશ ઉત્સવ યોજાયો.

મોરબી:- રાજ્ય સરકાર દ્વારા ચાલી રહેલા પ્રવેશ ઉત્સવ દરમિયાન આજે મોરબી તાલુકાના લાલપર ખાતે પ્રવેશ ઉત્સવ યોજાયો હતો, જેમાં ગાંધીનગરથી ટેકનિકલ શિક્ષણ વિભાગના ડેપ્યુટી ડાયરેક્ટર મહેશભાઈ અઘારા, તાલુકા આરોગ્ય અધિકારી કોટડીયા સાહેબ હાજર રહ્યા હતા, આ કાર્યક્રમ દરમિયાન બાળકોને અને શાળા પરિવારને પ્રોત્સાહન અને માર્ગદર્શન પણ તેઓએ આપ્યું હતું, આ કાર્યક્રમમાં લાલપર ગ્રામ પંચાયતના સરપંચ, ઉપસરપંચ, અને પંચાયતના સભ્યો પણ હાજર રહ્યા હતા. કાર્યક્રમના અંતે શાળામાં વૃક્ષારોપણ પણ કરવામાં આવ્યું હતું.