Friday - Oct 09, 2026

મોરબીના બરવાળા ગામે રહેણાંક મકાન ઉપર વીજળી પડી

મોરબીના બરવાળા ગામે રહેણાંક મકાન ઉપર વીજળી પડી

મોરબી પંથકમાં આજે સવારથી માવઠા વચ્ચે મોરબીના બરવાળા ગામે વીજળી પડી હતી. જેમાં ગામના અવચરભાઈ જેઠાભાઈ સુરાનીના મકાન પર વીજળી પડી હતી. વીજળી પડતા જોરદાર ધડાકો થયો અને વીજ ઉપકરણો બળીને ખાખ થયા હતા. 

મોરબીના બરવાળા ગામે રહેણાંક મકાન ઉપર વીજળી પડી

સદનસીબે આ વીજળી પડવાની ઘટનામાંકોઈ જાનહાની ના થઇ હોવાની માહિતી મળી છે.

મોરબીના બરવાળા ગામે રહેણાંક મકાન ઉપર વીજળી પડી