Saturday - May 16, 2026

મોરબીમાં કાલે બુધવારે અનેક વિસ્તારોમાં વીજ કાપ

મોરબીમાં કાલે બુધવારે અનેક વિસ્તારોમાં વીજ કાપ

મોરબી : મોરબી શહેર પેટા -૨ વિભાગ હેઠળ તારીખ ૪/૧૨/૨૦૨૪, બુધવાર ના રોજ સવારે ૦૭:૩૦ થી બપોરે ૩:૩૦ વાગ્યા સુધી વાવડી રોડ ફીડર:-
ક્રિષ્ના પાર્ક૧/૨, શ્યામપાર્ક, રાધા પાર્ક, કારીયા સોસા,સોમૈયા સોસા, ગાયત્રી નગર, કુબેર નગર,ન્યુ મારુતિ નગર, અશિકપાર્ક, વિગેરે વિસ્તાર તથા આસપાસના વિસ્તારોમાં વિજપુરવઠો  મેઇન્ટનન્સની કામગીરી માટે બંધ રહેશે

તા. 4.12.2024 ના બુધવાર ના રોજ મહેન્દ્રનગર-હળવદ  હાઈવે ની લાઈન શિફ્ટ કરવાની કામગીરી  હોઇ PGVCL ના મોરબી ઇન્ડ. પેટા વિભાગ હેઠળ આવતો ૧૧ કેવી પીપળી ફીડર સવારે ૦7:૦૦ થી બપોરના ૦2:૦૦ વાગ્યા સુધી બંધ રહેશે. જેની આ ફીડરમાં આવતા તમામ વિજ ગ્રાહકોએ નોંધ લેવી. જેમા તુલસી પાર્ક, સાનિધ્ય પાર્ક, મિલી પાર્ક, ધર્મમંગલ સોસાયટી,  સીએનજી પમ્પ ,સિદ્ધિ  વિનાયક પાર્ક, મહેન્દ્રનગર ચોકડી આજુબાજુના કોમર્શિયલ કનેક્શન,  ક્રાંતિ જ્યોત પાર્ક , પ્રભુ કૃપા ટાઉનશીપ ,મહેન્દ્રનગર જુના ગામ ,નીલકંઠ પાર્ક , પ્રભુ કૃપા રેસીડેન્સી , હરિગુણ રેસીડેન્સી ,નવી પીપળી ,જૂની પીપળી વગેરે વિસ્તારમાં પાવર સપ્લાય બંધ રહેશે.