મોરબી:- મોરબી સિરામિક મેન્યુ. એસોસિએસન ના પ્રમુખ મુકેશભાઈ કુંડારીયા (વિટ્રીફાઇડ ટાઇલ્સ ડિવિઝન) પ્રેસિડેન્ટ, હરેશભાઈ બોપલિયા (વોલ ટાઇલ્સ ડિવિઝન) ના પ્રેસિડેન્ટ, અને વિનોદભાઈ ભાડજા (ફ્લોર ટાઈલ્સ ડિવિઝન) પ્રેસિડેન્ટ, સાથે કિરીટભાઈ પટેલ (સેનેટરીવેર ડિવિઝનના) પ્રેસિડેન્ટ, અને તમામ મોરબી સીરામીક યુનિટ વતી મોરબી વાસીઓને દિવાળી પર્વની સાથે સાથે નવા વર્ષની ખુબ ખુબ શુભેચ્છાઓ.