પોલીસ કર્મચારી, જી.આર.ડી., હોમગાર્ડ તથા NCCના જવાનો તેમજ આપદા મિત્ર એમ મળી કુલ ૨૦૦ જેટલા સભ્યોએ તાલીમ લીધી
મોરબી : યુદ્ધ અને સરહદી વિસ્તારોની સુરક્ષા અને સલામતીને ધ્યાને લઈ હાલની પરિસ્થિતીમાં અગમચેતીના પગલારૂપે આજે મોરબી જિલ્લા વહીવટી તંત્ર દ્રારા સુરક્ષા દળો અને આપદા મિત્રો માટે ડીઝાસ્ટર તાલીમનું આયોજન કરવામાં આવ્યું હતું.