Thursday - Apr 30, 2026

શિયાળામાં સરદાર ગ્રુપ દ્વારા સંચાલિત સત્વમ ફૂડસના અડદિયા ખાધા ? : એક વખત ટેસ્ટ કરો, વારંવાર ખાશો જ

શિયાળામાં સરદાર ગ્રુપ દ્વારા સંચાલિત સત્વમ ફૂડસના અડદિયા ખાધા ? : એક વખત ટેસ્ટ કરો, વારંવાર ખાશો જ

શિયાળો અત્યારે જામી રહ્યો છે ત્યારે હજુ સુધી તમે સરદાર ગ્રુપ દ્વારા સંચાલિત સત્વમ ફૂડસના અડદિયા ખાધા ન હોય તો આજે જ ટેસ્ટ કરો. કારણકે એકવાર આ અડદિયા ચાખશો એટલે વારંવાર ખાશો.

મોરબીમાં કાર્યરત સત્વમ ફૂડસ જે શિયાળામાં ખાસ અડદિયા બનાવે છે. અહી શુદ્ધ ઘીમાંથી 100 % પ્યોર અડદિયા ઓર્ડર મુજબ ઘરે બનાવવામાં આવે છે. આ અડદિયા ટેસ્ટ અને ગુણવત્તા બન્નેમાં બેસ્ટ હશે. વધુમાં આ અડદિયા આખા મોરબીમાં ડિલિવરી કરી આપવામાં આવે છે. જેનો કોઈ ડિલિવરી ચાર્જ લેવામાં આવતો નથી. તો આજે જ ફોન ઘુમાવી ઓર્ડર આપો અને ટેસ્ટી અડદિયાની લિજ્જત માણો.

મો.નં. 7984604624

સરદાર ગ્રુપ દ્વારા બીજી આવી જ અવનવી વાનગીઓ નો સ્વાદ માણવા માટે નીચેના નંબર પર હમણાં જ ફોન/મેસેજ કરો.

મો.નં. 7984604624