મોરબીમાં રવાપર ગામના ઝાપા પાસે શંકર મંદિર સામે આવેલ ઉમા હોલમાં તા.30 નવેમ્બર અને 1 ડીસેમ્બર એમ બે દિવસના ઉમા એક્ઝિબિશનનું આયોજન કરવામાં આવ્યું છે. અગાઉ મોરબીવાસીઓએ અભૂતપૂર્વ ઉત્સાહ દાખવ્યો હોવાથી ફરી આ એક્ઝિબિશનનું અદભુત સાહસ કરવામાં આવ્યું છે. આ એક્ઝિબિશનમાં ઇમિટેશન, લેડીઝ વેર, નાઈટવેર, ડ્રેસ મટીરીયલ, ચિલ્ડ્રન વેર, જ્વેલરી, કોસ્મેટીક, હોઝીયરી, પર્સ સહિતની મનમોહક વસ્તુઓનો ખજાનો મળશે.
મોરબીમાં તમામ બહેનો માટે આજથી એટલે ગુરૂવારથી બે દિવસના ઉમા એક્ઝિબિશનનો ભવ્યતાથી પ્રારંભ થશે.જેમાં અવનવી વેરાયટી સાથેના 40થી વધુ સ્ટોલ રાખવામાં આવ્યા છે. ઇમિટેશન, લેડીઝ વેર, નાઈટવેર, ડ્રેસ મટીરીયલ, ચિલ્ડ્રન વેર, જ્વેલરી, કોસ્મેટીક, હોઝીયરી , પર્સ સહિતની વસ્તુઓનો ખજાનો એક જ સ્થળે ઉપલબ્ધ છે અને મુલાકાત લેનાર તમામ બહેનોને ફ્રી અપર લિપ્સ એન્ડ ફોર હેડ થ્રેડિંગની સુવિધા મળશે.બહેનો માટે ફ્રી એન્ટ્રી હોય એક વખત અવશ્ય મુલાકાત લેવા જેવી છે.
ઘરઅંગણે રોજગારી અને ધંધાઓને જબરદસ્ત વેગ મળે તેમજ લોકોને એક જ સ્થળેથી વ્યાજબી કિંમતમાં વસ્તુઓની ખરીદીનો અવસર મળે તેવા શુભ હેતુથી આવતીકાલથી આ એક્ઝિબિશન શરૂ થશે. આ એક્ઝિબિશનમાં મહિલાઓને ફ્રી એન્ટ્રી છે. આ સાથે એક્ઝિબિશનની મુલાકાત લેનાર તમામ બહેનોને ફ્રી અપર લિપ્સ એન્ડ ફોર હેડ થ્રેડિંગનો લાભ મળશે. તેથી તમામ બહેનોએ આ સુવર્ણ તકને ઝીલી લેવાની જરૂર છે.
વધુ વિગત માટે
મો.નં. 7284013741