મોરબી : મોરબી નિવાસી લાલજીભાઈ ખીમજીભાઈ મૈજડિયા તે સુંદરજીભાઈ તથા દિનેશભાઈના પિતાનું તારીખ 30-12-2025 ને મંગળવારના રોજ અવસાન થયું છે. સદગતનું બેસણું તારીખ 2-1-2026 ને શુક્રવારના રોજ બપોરે 3 થી 6 કલાકે ન્યૂ પ્રજાપત સોસાયટી, લીલાપર રોડ, પાંજરાપોળ સામે, મોરબી ખાતે રાખવામાં આવ્યું છે. પિયર પક્ષનું બેસણું સાથે રાખવામાં આવ્યું છે.