Monday - May 04, 2026

અવસાન નોંધ : રામગઢ (કોયલી) અંબાલા નિવાસી હાલ નાની વાવડી વનમાળીદાસ મોહનદાસ કુબાવત (ઉ.વ.૮૪) તા. ૨૭-૦૮-૨૦૨૩ ને રવિવારના રોજ રામચરણ પામેલ છે

અવસાન નોંધ : રામગઢ (કોયલી) અંબાલા નિવાસી હાલ નાની વાવડી વનમાળીદાસ મોહનદાસ કુબાવત (ઉ.વ.૮૪) તા. ૨૭-૦૮-૨૦૨૩ ને રવિવારના રોજ રામચરણ પામેલ છે

રામગઢ (કોયલી) અંબાલા નિવાસી હાલ નાની વાવડી વનમાળીદાસ મોહનદાસ કુબાવત (ઉ.વ.૮૪) તે રોહિતભાઈ, રાજુભાઈ (મોરબી), મુનાભાઈ (ઘુનડા સ.), જાગૃતિબેન (મોરબી) ના પિતાશ્રી તેમજ સારંગભાઈ, જયભાઈ (મોરબી), શિવમભાઈ (ઘુનડા સ.) મોનીકાબેન (વાંકાનેર), ક્રિષ્નાબેન (મોરબી), જૈનીકાબેન (અમદાવાદ) ના દાદાશ્રી તા. ૨૭-૦૮-૨૦૨૩ ને રવિવારના રોજ રામચરણ પામેલ છે સદગતનું બેસણું તા. ૦૧-૦૯-૨૦૨૩ ને શુક્રવારે સાંજે ૪ થી ૫ કલાકે રામસ્ત એપાર્ટમેન્ટ, નાની વાવડી ખાતે રાખેલ છે  

રોહિતભાઈ---98256 42895
રાજુભાઈ---99795 52508
મુન્નાભાઈ—98797 65603