Friday - Jul 17, 2026

નેશનલ ગર્લ ચાઇલ્ડ દિવસની ઉજવણીના ભાગરૂપે આયુષ હોસ્પિટલમાં જન્મેલી દીકરીઓને ખાસ ગિફ્ટ હેમપર અપાઈ

મોરબી : સરકારના બેટી બચાવો બેટી વધાવો અભિયાનને વેગવંતુ બનાવવા માટે મોરબીની આયુષ હોસ્પિટલ દ્વારા નવતર પહેલ કરવામાં આવી હતી.જેમાં ગઈકાલે ખાસ નેશનલ ગર્લ ચાઇલ્ડ દિવસની ઉજવણીના ભાગરૂપે શહેરની નબર વન આયુષ હોસ્પિટલમાં જન્મેલી દીકરીઓને ખાસ ગિફ્ટ હેમપરની કીટ આપવામાં આવી હતી.

ગઈકાલે તારીખ ૨૪/૦૧/૨૦૨૫ ના રોજ આયુષ હોસ્પિટલ ખાતે' વિશેષ નેશનલ ગર્લ ચાઇલ્ડ દિવસની ઉજવણી કરવામાં આવી હતી.આ ખાસ દિવસ નિમિતે આયુષ હોસ્પિટલ ખાતે જન્મેલી દરેક દિકરીઓનું સ્વાગત કરવામાં આવ્યું હતું તેમજ તેમની માતાઓનું પણ ખાસ સન્માન કરવામાં આવ્યું હતું અને દિકરીના સારા સ્વાસ્થ્ય માટેની સુભકામનાઓ પાઠવવા આવી અને ખાસ કિટનું વિતરણ કરવામાં આવ્યું. હતું.