Thursday - Aug 20, 2026

વાંકાનેરમાં ક્રિકેટનો સટ્ટો રમતો એક ઝડપાયો

વાંકાનેરમાં ક્રિકેટનો સટ્ટો રમતો એક ઝડપાયો

 વાંકાનેર સીટી પોલીસે પેટ્રોલિંગ દરમિયાન શહેરના ગ્રીન ચોક પાસે જાહેરમાં મોબાઈલમાં વાતચીત કરી આઇપીએલ ક્રિકેટ મેચ ઉપર સટ્ટો રમી રહેલા આરોપી હુસેન વલીમામદ સેખા રહે.લક્ષ્મીપરાવાળાને રોકડા રૂપિયા 800 તેમજ 5000 હજારની કિંમતના મોબાઈલ સાથે ઝડપી લઈ જે વ્યક્તિ સાથે મોબાઈલ ફોન ઉપર વાત કરી સોદો લખાવતો હતો તે આરોપીને ફરાર દર્શાવી બન્ને વિરુદ્ધ જુગારધારા મુજબ કાર્યવાહી કરી હતી.