Thursday - May 07, 2026

મોરબીની જાણીતી બાલાજી પેક પ્લાસ્ટ લિમિટેડ કંપનીને ગુજરાતના સીએમ ભુપેન્દ્ર પટેલ દ્વારા અભિનંદન પત્ર

મોરબીની જાણીતી બાલાજી પેક પ્લાસ્ટ લિમિટેડ કંપનીને ગુજરાતના સીએમ ભુપેન્દ્ર પટેલ દ્વારા અભિનંદન પત્ર

મોરબી:- પ્રયાગરાજમાં હાલમાં જ પૂરા થયેલા ત્રિવેણી સંગમ ખાતે આયોજિત મહાકુંભમાં મોરબીની જાણીતી જગદીશભાઈ પનારાની બાલાજી પેક પ્લાસ્ટ પ્રાઇવેટ લિમિટેડ કંપની દ્વારા મહાકુંભ દરમિયાન આ દિવ્ય આયોજનમાં પોતાની આસ્થા ભાવ પ્રગટ કરવા બદલ ગુજરાતના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલે જગદીશભાઈ પનારાની કંપની બાલાજી પેક પ્લાસ્ટ પ્રાઇવેટ લિમિટેડ ને અભિનંદન આપતો પત્ર લખી કંપનીના બધા સદસ્યો અને જગદીશભાઈ પનારાને અભિનંદન આપી હર હર ગંગે કહ્યું હતું.