મોરબી:- મોરબી મહાનગરપાલિકા દ્વારા શ્રમદાનના ભાગરૂપે આવતી તારીખ 15/5/2025ના રોજ નહેરુ ગેટથી ગ્રીનચોક સુધી સફાઈ ઝુંબેશનું આયોજન કરવામાં આવેલ છે. આ સફાઈ ઝુંબેશ સવારે દસ વાગ્યાથી શરૂ થશે જેમાં શહેરના સામાજિક ધાર્મિક બિન સહકારી સંસ્થાઓ અને નગરજનોને જોડાવા માટે મહાનગરપાલિકા દ્વારા જણાવવામાં આવ્યું છે.