મોરબી : મોરબીના રવાપર રોડ ઉપર આવેલ વસંત પ્લોટ પાસે આવેલ ચકિયા હનુમાનજી ગરબી ભારે જમાવટ કરી રહી છે.આ પ્રાચીન ગરબીમાં બાળાઓ જુદા જુદા રાસ ગરબે રમીને માતાજીની આરાધના કરે છે અને સ્થાનિક લોકો દરરોજ માતાજીની આરતી સાથે કાલાવાલા કરીને માતાજીની આરાધનામાં તલ્લીન બની ગયા છે.