Saturday - Apr 18, 2026

મોરબીના કોયલી ગામે ચેકડેમ તૂટ્યો

મોરબીના કોયલી ગામે ચેકડેમ તૂટ્યો

મોરબીમાં ત્રણ દિવસથી ભારે વરસાદ પડી રહ્યો હોય હવે વધુ વરસાદથી ખાનાખરાબી સર્જાઈ છે અને આ  અતિવૃષ્ટિને પગલે મોરબીના કોયલી-3 નીચેનો ખેડૂતોનો જીવાદોરી સમાજ ચેકડેમ આજે તૂટી પડ્યો હતો. આ ડેમ સિંચાઈ માટે ખૂબ લાભદાયી હતો. આ ચેકડેમ કોયલી, રામગઢ, કૃષ્ણનગર, જીવાપર સહિત ગામોના ખેડૂતોને સિંચાઈ માટે લાભદાયક હતો. આ  ચેકડેમ તૂટતા ખેડૂતો લાભ છીંનવાયો છે.