Saturday - Jul 11, 2026

અવધ ચોકડીએ બહેનો દ્વારા રસ્તો રોકી ચક્કાજામ.

અવધ ચોકડીએ બહેનો દ્વારા રસ્તો રોકી ચક્કાજામ.

મોરબી:- આજે અવધ ચોકડી પાસે ત્યાંના સ્થાનિકો દ્વારા રસ્તામાં વરસાદના કારણે પાણી ભરાવા રસ્તોમાં પડેલા મોટા મોટા ખાડાની સમસ્યા ને લઈને રસ્તો રોકી ચક્કાજામ કરવામાં આવ્યો હતો, આ ચક્કાજામમાં આજુબાજુની સોસાયટીના મોટા ભાગના લોકો જોડાયા હતા, જેમાં શ્રીંકુંજ1,2 તથા અવધ 1,અવધ 4 ,સરદાર,ધર્મ વિજય, સાથે મળીને ખરાબ અને ખાડા વાળા રોડ-રસ્તાના વિરોધમાં મોટી સંખ્યામાં બહેનો દ્વારા રસ્તા રોકો આંદોલન કરવામાં આવ્યું હતું, આ સંદર્ભે લોકમાં તંત્ર પ્રત્યે ભારે રોસ જોવા મળિયો હતો,

અવધ ચોકડીએ બહેનો દ્વારા રસ્તો રોકી ચક્કાજામ.
અવધ ચોકડીએ બહેનો દ્વારા રસ્તો રોકી ચક્કાજામ.