Sunday - Jul 26, 2026

રક્તદાન કરી યુવા ભાજપ અગ્રણીના જન્મદિનની ઉજવણી

રક્તદાન કરી યુવા ભાજપ અગ્રણીના જન્મદિનની ઉજવણી

 મોરબીમાં રક્તદાન કરી યુવા ભાજપ અગ્રણીના જન્મદિનની ઉજવણી કરવામાં આવી હતી. આજે મોરબી શહેર ભાજપ બક્ષીપંચ મોરચાના કોષાધ્યક્ષ અને ગુજરાત પ્રજાપતિ ભાજપ વિચાર ધારાના મોરબી જીલ્લાના પ્રમુખ હર્ષદભાઈ કે વામજાના  જન્મદિવસ નિમિત્તે રક્તદાન કરી તેમજ વૃક્ષારોપણ કરી જન્મદિવસની ઉજવણી કરી હતી અને સાથોસાથ મોરબીનાં તમામ નાગરિકોને રક્તદાન કરવા અપીલ કરી છે

રક્તદાન કરી યુવા ભાજપ અગ્રણીના જન્મદિનની ઉજવણી
રક્તદાન કરી યુવા ભાજપ અગ્રણીના જન્મદિનની ઉજવણી