Sunday - Jul 05, 2026

મોરબીના મકનસર નજીક કાર હડફેટે બાળકીને ઇજા

મોરબીના મકનસર નજીક કાર હડફેટે બાળકીને ઇજા

 મોરબી - વાંકાનેર નેશનલ હાઇવે ઉપર મકનસર નજીક સર્વિસ રોડ ઉપર ગત તા.2ના રોજ જીજે - 36 - આર - 9855 નંબરના કાર ચાલકે ફરિયાદી કવિતાબેન રમણિકભાઈ સોલંકી રહે.મિલ પ્લોટ, વાંકાનેર વાળની દીકરી ઢબુબેન ઉ.10 નામની બાળકીને હડફેટે લઈ ફ્રેક્ચર જેવી ઇજા પહોંચાડતા બનાવ અંગે મોરબી તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી.