Saturday - May 16, 2026

બરવાળા વાળા સ્વ. ભાવનાબેન જેમલભાઈ ખાંભલા નું ગુરુવારે બેસણું.

બરવાળા વાળા સ્વ. ભાવનાબેન જેમલભાઈ ખાંભલા નું ગુરુવારે બેસણું.

બરવાળા:- દિલગીરી સાથ જણાવવાનું કે સ્વર્ગવાસ ભાવનાબેન જેમલભાઈ ખાંભલાનું તારીખ 12/5/2025ને સોમવારના રોજ દુઃખદ અવસાન થયેલ છે તેઓ જય શ્રી ચામુંડા ટી સ્ટોલ બરવાળા વાળા જેમલભાઈ દેવાભાઈ ખાંભલાના પત્ની અને ધારાભાઈ જેમલભાઈ અને રાહુલભાઈ જેમલભાઈ અને મિલનભાઈ જેમલભાઈના માતૃશ્રી થાય, સદગતનું બેસણું તારીખ 15/5/2025 ગુરૂવાર સમય સાંજે ૪ થી ૬ કલાકે બરવાળા ગામે રાંદલ માતાજીની વાડી ખાતે રાખેલ છે. લૌકિક વાર તારીખ 15/5/2025 ગુરુવારના રોજ એક જ દિવસ રાખેલ છે.