Tuesday - Sep 29, 2026

મોરબીની ઘુચરની વાડીમાંથી બોલેરો કારની ચોરી

મોરબીની ઘુચરની વાડીમાંથી બોલેરો કારની ચોરી

મોરબી શહેરના નવલખી રોડ ઉપર સિલ્વર પાર્ક સોસાયટી પાછળ આવેલ ઘુચરની વાડીમાં રહેતા ફરિયાદી ગીરીશભાઈ કલાભાઈ ડાભીની માલિકીની રૂપિયા 2 લાખની કિંમતની બોલેરો પીકઅપ ગાડી કોઈ અજાણ્યા તસ્કરો ચોરી કરી જતા બનાવ અંગે મોરબી સીટી એ ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઇ છે.