Saturday - May 16, 2026

વાંકાનેરમાં માનસિક બીમારીના કારણે લાપતા થયેલા યુવાનની કૂવામાંથી લાશ મળી

વાંકાનેરમાં માનસિક બીમારીના કારણે લાપતા થયેલા યુવાનની કૂવામાંથી લાશ મળી

વાંકાનેર : વાંકાનેર શહેરના પેડક રોડ પર રહેતા અને માનસિક બીમારી ધરાવતા કરશનભાઇ બેબાભાઈ સોલંકી ઉ.વ.47 બે ચાર દિવસથી ઘેરથી નીકળી ગયા બાદ ગાત્રાળ રોડ પર મેહુલભાઈની વાડીએ કોઈ કારણોસર કૂવામાં પડી જતા પાણીમાં ડૂબી જવાથી મૃત્યુ નીપજ્યું હતું.ઘટના અંગે વાંકાનેર સીટી પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરૂ કરી છે.