Saturday - Jul 04, 2026

મોરબીમાં બાબા સાહેબના પરિનિર્વાણ દિન નિમિતે બિલીવ ફાઉડેન્સન દ્વારા બ્લડ ડોનેશન કેમ્પ યોજાયો.

મોરબીમાં બાબા સાહેબના પરિનિર્વાણ દિન નિમિતે બિલીવ ફાઉડેન્સન દ્વારા બ્લડ ડોનેશન કેમ્પ યોજાયો.

મોરબી:- આજે બાબા સાહેબ આંબેડકરના પરિનિર્વાણ દિન નિમિતે બિલીવ ફાઉડેન્સન દ્વારા બ્લડ ડોનેશન કેમ્પ મોરબીના સો ઓરડી મેઈન રોડ ભઠાવાળી લાઈન ખાતે રાજકોટની ગોકુળ હોસ્પિટલના પ્રખ્યાત ડોકટરો દ્વારા ફ્રી મેડિકલ ચેકઅપ અને લાઈફ કેર બ્લડ સેન્ટર દ્વારા બ્લડ ડોનેશન કેમ્પ પણ યોજાયો હતો.

સાથે સાથે આંખના નમ્બરની તાપસ માટેનો પણ વિનામુલ્યે કેમ્પ યોજાયો હતો.

શિવાય ઓપ્ટોમેટ્રી આઈ ક્લિનિક દ્વારા લોકોના આંખના નંબરની વિનામુલ્યે તપાસ કરવામાં આવી હતી. જેમાં મોટી સંખ્યામાં લોકોએ આ કેમ્પનો લાભ લીધો હતો. મોટી સંખ્યામાં રક્તદાન કરી લોકોએ બાબા સાહેબ આબેંડકરને સાચા સેવા ભાવિ હર્દયે શ્રદ્ધાંજલિ આપી હતી.