Thursday - May 07, 2026

વાંકાનેરના માટેલ ગામેથી બાઈકની ચોરી

વાંકાનેરના માટેલ ગામેથી બાઈકની ચોરી

વાંકાનેર તાલુકાના માટેલ ગામે આવેલ ખોડિયાર ચેમ્બર નજીકથી પંચાસિયા ગામના કિશોરભાઈ પીતાંબરભાઈ ચૌહાણની માલિકીનું રૂપિયા 50 હજારની કિંમતનું બાઈક કોઈ અજાણ્યો તસ્કર ચોરી કરી જતા વાહન ચોરીની ઘટના અંગે વાંકાનેર તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઇ છે.