Tuesday - Oct 06, 2026

મોરબીના પુલ નીચેથી બાઈકની ચોરી

મોરબીના પુલ નીચેથી બાઈકની ચોરી

 મોરબી શહેરના પાડાપુલ નીચે સ્વામિનારાયણ મંદિર તરફ જતા રસ્તા ઉપરથી ફરિયાદી વનરાજભાઈ નનુભાઈ વાઢેર રહે.કમલાપાર્ક મોરબી વાળાનું રૂપિયા 15 હજારની કિંમતનું બાઈક કોઈ અજાણ્યો ઇસમ ચોરી કરી જતા બનાવ અંગે મોરબી સીટી બી ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઇ છે.