મોરબી : મોરબી તાલુકાના બેલા ગામની સીમમાં આવેલ શંભુ હોમ ડેકોર કારખાનાની બહારથી ફરિયાદી ધીરુભાઈ રવજીભાઈ ડાભી રહે.ખરેડા ગામ વાળાનું રૂપિયા 50 હજારની કિંમતનું સ્પ્લેન્ડર બાઈક દોઢ મહિના પહેલા ચોરી થઈ જતા ગઈકાલે તાલુકા પોલીસે ફરિયાદ નોંધી હતી.