મોરબી શહેરના કન્યા છાત્રાલય રોડ ઉપર આવેલ આશાપાર્ક સોસાયટી પાછળ રાધાપાર્ક -2મા રહેતા ફરિયાદી અમિતભાઈ મોહનભાઇ પરમારનું રૂપિયા 30 હજારની કિંમતનું બાઈક કોઈ અજાણ્યો શખ્સ ચોરી કરી જતા બનાવ અંગે સીટી એ ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઇ