Sunday - Jun 28, 2026

મોરબીની મેડિકલ કોલેજ પાસેથી બાઈકની ચોરી

મોરબીની મેડિકલ કોલેજ પાસેથી બાઈકની ચોરી

મોરબી : મોરબી શહેરમાં રેલવે સ્ટેશન રોડ ઉપર આવેલ મેડિકલ કોલેજના ગેઇટની બાજુમાંથી જગદીશભાઈ રમેશભાઈ બોડા રહે.ફૂલછાબ કોલોની, વીસીપરા વાળાની માલિકીનું રૂપિયા 30 હજારની કિંમતનું બાઈક ગત તા.31 જાન્યુઆરીના રોજ ચોરી થઈ જતા સીટી એ ડિવિઝન પોલીસ મથકમાં વાહન ચોરી અંગે ફરિયાદ નોંધાઇ છે.