Saturday - Oct 03, 2026

મોરબીના નાગડાવાસ ગામેં બાઈકની ઉઠાંતરી

મોરબીના નાગડાવાસ ગામેં બાઈકની ઉઠાંતરી

મોરબી : મોરબી તાલુકાના નાગડાવાસ ગામની સીમમાં મોહનભાઇ ટપુભાઈ મિયાત્રાની વાડીએ રહી ખેતમજૂરી કરતા મૂળ મધ્યપ્રદેશના વતની ઇસમાલ બચેલાભાઈ સંગડીયાની માલિકીનું રૂ.70 હજારની કિંમતનું બાઈક કોઈ અજાણ્યા તસ્કર ગત તા.19ના રોજ ચોરી કરી લઈ જતા બનાવ અંગે મોરબી તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઇ છે.