Friday - Feb 13, 2026

મોરબીના પરસોતમ ચોક નજીકથી બાઈકની ઉઠાંતરી

મોરબીના પરસોતમ ચોક નજીકથી બાઈકની ઉઠાંતરી

મોરબી : મોરબી શહેરના કાલિકા પ્લોટમાં પરસોતમ ચોક પાસે આવેલ શનિદેવ મંદિર પાસેથી રાજેશભાઇ ગોરધનભાઇ કેરવાડિયા રહે.ઇન્દિરાનગર મોરબી વાળાનું રૂપિયા 50 હજારની કિંમતનું બાઈક કોઈ અજાણ્યો ઇસમ ચોરી જતા બનાવ અંગે સીટી એ ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઇ છે.